Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 13 સૈજપુર બોઘામાં ભાજપની જીત 10 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીત
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 44 ખોખરા વોર્ડમાં ભાજપ પેનલની જીત 10 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 20 જોધપુરમાં ભાજપ પેનલની જીત 10 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીત
Gujarat/વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી કુલ 6 વોર્ડનાં પરિણામો જાહેર 6 વોર્ડનાં 24 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ 24 પૈકી 17 બેઠક પર ભાજપની જીત 24 માંથી 7 બેઠકો કોંગ્રેસનાં ફાળે
Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 10માં ભાજપની પેનલની જીત પાલ અડાજણમાં 12000 કરતા વધુ મતની લીડથી જીત
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી 28 બેઠક પર ભાજપનો વિજય 20 બેઠક પર ભાજપ આગળ કોંગ્રેસ એક પણ વોર્ડમાં આગળ નહી હાલ પાંચ વોર્ડની 20 બેઠક માટેની મતગણતરી
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી ધારાસભ્ય ગોવિંદ પટેલના 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપની જીત વોર્ડ નંબર 7,13માં ભાજપની પેનલની જીત વોર્ડ નંબર 14,17,18ના પરિણામ બાકી 7,13,14,17,18ની જવાબદારી ગોવિંદ પટેલની હતી