Gujarat/અમદાવાદમાં કોંગ્રેસે ખોલાવ્યું ખાતુ ગઢ સાચવવામાં કોંગ્રેસ રહ્યું સફળ દાણીલીમડામાં કોંગ્રેસની જીત
Gujarat/રાજકોટ મ.ન.પા.ની મતગણતરી ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો દબદબો 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપની પેનલની જીત વોર્ડ નંબર 4, 16માં ભાજપની પેનલની જીત 4,5,6,16,15 ની જવાબદારી અરવિંદ રૈયાણી પર હતી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ગુજરાત કોલેજમાં મતગણતરી સમયે બબાલ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી
Gujarat/રાજકોટ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત રાજકોટ ડો. અલ્પેશ મોરજરીયા , દુર્ગાબા જાડેજાની જીત ભાનુબેન બાબરીયા અને હિરેન ખીમાણીયાની જીત
Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 4 કાપોદ્રામાં આપ 4 બેઠક પર આગળ 5000 કરતા વધુ મતથી આગળ 3 રાઉન્ડ મતગણતરી બાકી આપ ની જીત નિશ્ચિત
Gujarat/ક્ચ્છ અંજારમાં ભાજપે ચૂંટણી પહેલા જીતી બે બેઠક, વોર્ડ નં.8માં ભાજપના બે મહિલા ઉમેદવારો બિનહરીફ, કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ, અકબરશા શેખે પણ કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચ્યું, ભાજપના 2, કોંગ્રેસ, AAPના ઉમેદવાર વચ્ચે જંગ
Gujarat/કેશોદ ન.પા. વોર્ડ નં. 3માં ભાજપે ખોલ્યું ખાતું, ભાજપના એક ઉમેદવાર બિનહરીફ જાહેર, વીરાભાઇ સિંધલ બન્યા બિનહરીફ ભાજપના ઉમેદવાર છે વીરાભાઇ સિંધલ કોંગ્રેસના 2 અને AAPના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત
Gujarat/ઉના પાલિકામાં 36 માંથી 21 બેઠકો બિન હરીફ, ભાજપના 21 ઉમેદવારો થયા બિન હરીફ, 15 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, વોર્ડ નં 1,5,8 અને 9ના ઉમેદવારો બિન હરીફ