Gujarat/બોટાદ જિ.પં.ની 7 બેઠકો પર ભાજપ બિન હરીફ, તા.પં.ની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ, તા. પં.ની 4 બેઠકો પર કોંગ્રેસે ફોર્મ પરત ખેંચ્યુ, ગુંદાળા જિ.પં.ની બેઠક પર AAPના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ, જિ.ચારેય તા.ની તા.પં.માં 4 બેઠકો ભાજપને ફાળે
Gujarat/દ્વારકા જિલ્લામાં ભાજપના બિનહરીફ ઉમેદવારો, બરડીયા જિ.પં. સીટ પર રમાબેન સુમણીયા બિનહરીફ, ઓખા ન.પા વોર્ડ નં9માં જગદીશ ચાનપા બિનહરીફ, મીઠાપુર-2 તા.પં.માં અશોકભાઈ પટેલ બિનહરીફ, ટુપણી તા.પં.માં સંતોકબેન સુમણીયા બિનહરીફ, ધરાસણવેલ તા.પં.માં રાજુબેન સુમણીયા બિનહરીફ, પોષીત્રા તા.પં.માં કનૈયાભા માણેક બિનહરીફ
Gujarat/અમદાવાદ CM વિજય રૂપાણીની તબિયતમાં સુધારો, અમદાવાદ UN મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, મુખ્યમંત્રી રૂપાણીને રેમેડેસીવર ઇન્જેક્શન અપાયું, જલ્દી થી રિકવરી આવે તે માટે આપવા આવ્યું રેમેડેસીવર, 10 તબીબની ટિમ કરી રહી છે ઓબ્ઝર્વેશન
Gujarat/પાલીતાણા ન.પા.ની ચૂંટણીમાં મેન્ડેટ ફાડવાનો મામલો કોંગ્રેસે પોતાના મેન્ડેટ રજૂ કર્યા કોંગ્રેસને HCમાંથી ચુકાદો આવતા મેન્ડેટ રજૂ કર્યા કોંગ્રેસે ચૂંટણી અધિકારીને 32 મેન્ડેટ રજૂ કર્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોંગ્રેસે રજૂ કર્યા મેન્ડેટ
Gujarat/સુરત જિ. પં.ની ચૂંટણીનો મામલો, કામરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ, ભાજપના ઉમેદવાર સુમનબેન બિન હરીફ, કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન વસાવાએ ફોર્મ પરત ખેંચ્યુ, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બિન હરીફ
Gujarat/અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં દોડધામ, કોંગ્રેસના 22 ઉમેદવારો સલામત સ્થળે રખાયા, બાયડ તા.પંચાયતના 22 ઉમેદવારો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખનો સનસનીખેજ આક્ષેપ, ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોને અપાય છે લોભ-લાલચ, ધાક ધમકીથી ફોર્મ ખેંચવાના થઈ રહ્યા છે પ્રયાસો, ભાજપ સત્તાનો દુરૂપયોગ કરી રહી છે – કમલેન્દ્રસિંહ કોંગ્રેસ પ્રમુખ
Gujarat/અમદાવાદમાં એરટેલની સેવા ખોરવાઇ, થોડી સમય બાદ ફરી કાર્યરત થશે સેવાઓ, ગુજરાતમાં 30 મિનિટ માટે માસ આઉટેજ, ટેકનિકલ ખામીના કારણે સેવા ખોરવાઇ
Gujarat/બોટાદના પ્રતાપસિંહ ડોડિયાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું રાણપુર તા. કોંગ્રેસ સમિતિના પ્રમુખે આપ્યુ રાજીનામું કોંગ્રેસ સમિતિના પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું રાણપુર તા.કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપસિંહ ડોડીયા પ્રતાપસિંહ ડોડીયાએ જિ.પં.ની માગી હતી ટિકિટ કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતા આપ્યું રાજીનામું
Gujarat/અરવલ્લીમાં PSI -બુટલેગરની ઓડિયોક્લીપ અંગે કાર્યવાહી, અરવલ્લી SPએ તાત્કાલિક સસ્પેન્ડનો કર્યા આદેશ, મેઘરજ PSI એન. એમ સોલંકીને સસ્પેન્ડ કરાયો, IGના તપાસ બાદ ઓડિયો કેસમાં તપાસ તેજ
Gujarat/અમદાવાદમાં કાલે કેમિસ્ટ એસો.ની યોજાશે ચૂંટણી, કેમિસ્ટ એસો.માં પ્રમુખપદ મેળવવા ત્રિપાંખીયો જંગ, ગૌરવ પેનલ, વિકાસ પેનલ,રિટેલર્સ પેનલ વચ્ચે જંગ, કાલે 8થી 5 સુધી નગરશેઠનો વંડો, ઘી કાંટા ખાતે મતદાન, કુલ 63 ઉમેદવારો અજમાવશે નસીબ, 2700 મેડિકલ સ્ટોર,હોલસેલ,રિટેઇલના વેપારીઓ કરશે મતદાન