Gujarat/ડીસા ન.પા.માં આજે ફોર્મ ભરવા ઉમેદવારો ઉમટયા, 21 વર્ષની મૌસમ માળીએ ભાજપ તરફથી ભર્યુ ફોર્મ, BSCમાં નિરમા યુનિ. માં કરે છે અભ્યાસ, જિલ્લામા સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવતી યુવતી
Gujarat/ગાંધીનગરના રાંધેજામાં એસીબીની ટ્રેપ, ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરવા ગયેલા 3 લોકો ઝડપાયા, 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એસીબીએ ઝડપ્યા, આરોપીએ ખાનગી ગેસ એજન્સી માગ્યા હતા 50 હજાર, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય હોવાનું કહીને માંગ્યા પૈસા, ACBએ છટકું ગોઠવીને ત્રણેય લોકોને ઝડપી પાડ્યા
Gujarat/આંણદ જીલ્લા ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, તા.પંચા.,જિ.પંચા.અને નપાની ઉમેદાવારોની યાદી જાહેર, 42 જિ.પંચા., 196 તા.પંચાયત માટે ઉમેદવારો જાહેર, 5 નગરપાલિકાના ઉમેદવારોની યાદી પણ જાહેર, સંદેસર તા.પં.બેઠકના ઉમેદવાર જાહેર નથી કરાયો
Gujarat/અરવલ્લી ભાજપ ઉમેદવારોની યાદી જાહેર, 121 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર, નારાજ કાર્યકરોને લઈને 7 તા.પંચા યાદી બાકી, જિલ્લા પંચાયતના 26 ઉમેદવારોના નામ જાહેર, નારાજગીના કારણે 4 ઉમેદવારોની જાહેરાત બાકી
Gujarat/પાટણ ન.પા.માં ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, 44 માંથી 43 ઉમેદવારોના નામ જાહેર, પાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ કપાયા, ભાજપ સામે અવાજ ઉઠાવનાર 3 ઉમેદવાર કપાયા, કિશોર ભૈયા, સુરેશ પટેલ, ડો.નરેશ દવે સહિત અન્ય મોટા માથા કપાયા
Gujarat/અરવલ્લી મોડાસા ન.પા.ના ભાજપના ઉમેદવારોની જાહેરાત, વોર્ડ 1 થી 4 ભાજપના ઉમેદવારોની જાહેરાત , વોર્ડ 5 થી 9ની યાદીને પેન્ડિંગ રખાઈ , વોર્ડ 1 થી 4 સુધીમાં એક પણ ઉમેદવાર રિપિટ નહિ, ભાજપ ફરી સત્તા હાંસલ કરવા કરશે પ્રયાસ
Gujarat/રાજકોટ વોર્ડ નં 1ના કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ આપ્યું રાજીનામું, અનેક સારા કામ કર્યા બાદ પણ ટિકિટ નહીં મળતા રાજીનામું, લોકડાઉનમાં ગામડેથી ઘઉં મંગાવી વિતરણ કર્યું હોવાનો દાવો, હર્ષાબાએ મીડિયા સામે ઠાલવ્યો પોતાનો આક્રોશ, આગામી સમયમાં ભાજપમાં જોડાવા અંગે લેશે નિર્ણય
Gujarat/ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, કુંભારવાડા વોર્ડ નં 2માંથી મહિલા ઉમેદવારનું ફોર્મ રદ, શિલ્પાબા રાણાનું અટકમાં ભુલ હોવાથી કરાયું રદ, શિલ્પાબા ગોહિલ લખાઇ જતા ફોર્મ કરાયું રદ, ચૂંટણી નિરીક્ષક દ્વારા કરાયું ફોર્મ રદ, ફોર્મ રદ થતા પેનલમાં 4 ના બદલે 3 ઉમેદવાર લડશે
Gujarat/અમદાવાદ કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ્દ, સરદારનગર કોંગ્રેસના દેવલબેન રાઠોડનું ફોર્મ રદ્દ, સરદારનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય કરાયું, ઠક્કરબાપા નગરના ઉમેદવાર દિનેશ પરમારનું ફોર્મ રદ, ફોર્મમા ટેકેદારોની સહીમાં ક્ષતિ હોવાથી રદ કરાયું
Gujarat/દીપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ, મધુ શ્રીવાસ્તવના પુત્રનું ફોર્મ રદ, ત્રણ સંતાનો મુદ્દે વાંધો રજૂ કરાયો હતો, ભાજપના ઉમેદવારે રજૂ કર્યા વાંધા, દીપકને મિલકત વેરો ભરવાનો પણ બાકી, બાકી વેરા અંગે વાંધા રજૂ કરાયા, ભાજપના આશિષ જોશીએ મજબૂત વાંધા રજૂ કર્યા, વાંધાના પુરાવાના આધારે ફોર્મ રદ કરાયું, દીપકે વોર્ડ નં 15 માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી