Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, એક જ દિવસમાં બધી મતગણતરી રાખવા HCમાં અરજી, અગાઉ HCએ ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા કર્યો હતો આદેશ, જવાબ રજૂ કરવા 6 ફેબ્રુઆરી સુધીનો આપ્યો હતો સમય, ચૂંટણી પંચે બે દિવસ બાદ આજે જવાબ રજૂ કર્યો

Gujarat/સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ પરત ખેંચવાનો મામલો, વિરોધપક્ષના નેતા પ્રફુલ તોગડીયાનું નિવેદન, પાસ અને કોંગ્રેસ સાથે મળી ભાજપને હરાવીશું, પહેલા જેમ ભાજપને હરાવ્યા તેમ પાસ સાથે રહી કામ કરીશું, જે મન દુઃખ અને મતભેદ છે તેનો નિવેડો લાવીશું

Gujarat/રાજકોટ વોર્ડ 1માં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ રદ્દ થવાનો મામલો, કોંગ્રેસે મેન્ડેટ રજૂ કર્યો હોવાનો કોંગ્રેસે કર્યો દાવો, કોંગ્રેસે ચૂંટણી કમિશન સાથેનો પત્ર જાહેર કર્યો, ચૂંટણી અધિકારીનો સહી તેમજ સિક્કા વાળો પત્ર છે, 6 તારીખના રોજ મેન્ડેટ આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ, જ્યારે ફોર્મ ચકાસણી સમયે મેન્ડેટ ન હોવાનું ખુલ્યું હતું

Rajkot/ભાજપે પ્રથમ યાદીની કરી જાહેરાત, ચાલુ પ્રેસ દરમિયાન શહેર પ્રમુખને અપશબ્દો બોલાયા, ભાજપ નેતાઓમાં શરૂ થઈ માથાકૂટ, વોર્ડ 14ના પ્રમુખે રાજીનામાંની ઉચ્ચારી ચીમકી, અનિષ જોશીએ રાજીનામાંની ઉચ્ચારી ચિમકી, ટિકિટ ન મળતા થઈ માથાકૂટ

National/દિલ્હી હિંસા પર સુપ્રીમકોર્ટનો મોટો નિર્ણય લાલ કિલ્લાની ઘટના પર સુનાવણીનો SCનો ઇન્કાર આ મામલે સુપ્રીમકોર્ટ દખલ નહીં કરે સરકાર તપાસ કરી રહી છે: સુપ્રીમ કોર્ટ PM એ કહ્યું હતું કાયદો કાયદાનું કામ કરશે : સુપ્રીમ કોર્ટ

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો જામનગર ભાજપમાં ઉથલ પાથલના એંધાણ ભાજપના 2 પૂર્વ નગર સેવકો કોંગ્રેસના સંપર્કમાં 2 સીનિયર પૂર્વ નગર સેવકો જોડાઈ શકે કોંગ્રેસમાં

National/બિહારની નીતિશ સરકારનું વિચિત્ર ફરમાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો નોકરી નહીં સરકારી નોકરી માટે પોલીસ પ્રમાણપત્ર જરૂરી પ્રદર્શન-ધરણામાં સામેલ હશે તો થશે ઉલ્લેખ પોલીસ પ્રમાણપત્રમાં ઉલ્લેખથી થઈ શકે મુશ્કેલી તેજસ્વી યાદવનો નીતિશ પર આકરો પ્રહાર કહ્યું 40 બેઠકના મુખ્યમંત્રી ડરી ગયા

World/USમાં કોરોનાનાં નવા 1.14 લાખ કેસ USમાં 24 કલાકમાં 3632 દર્દીનાં મોત UKમાં 24 કલાકમાં નવા 16 હજાર કેસ વિશ્વમાં કુલ કેસનો આંક 10.43 કરોડ પર વિશ્વમાં હાલ 2.58 કરોડ એક્ટિવ કેસ

India/દેશમાં રિકવરીનો ટ્રેન્ડ ઘટાડા પર નવા 11 હજાર કેસ સામે 14 હજાર દર્દી રિકવર દેશમાં હાલ 1.57 લાખ એક્ટિવ કેસ દેશમાં કુલ કેસનો આંક 1.07 કરોડ પર કેરાલામાં સૌથી વધુ નવા 5716 નવા કેસ

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો નવા 285 કેસ સામે 422 દર્દી રિકવર 24 કલાકમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ રાજ્યમાં હાલ 3,203 એક્ટિવ કેસ રાજ્યમાં સાજા થવાનો દર 97.10 ટકા પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy