National/ બિહારની નીતિશ સરકારનું વિચિત્ર ફરમાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું તો નોકરી નહીં સરકારી નોકરી માટે પોલીસ પ્રમાણપત્ર જરૂરી પ્રદર્શન-ધરણામાં સામેલ હશે તો થશે ઉલ્લેખ પોલીસ પ્રમાણપત્રમાં ઉલ્લેખથી થઈ શકે મુશ્કેલી તેજસ્વી યાદવનો નીતિશ પર આકરો પ્રહાર કહ્યું 40 બેઠકના મુખ્યમંત્રી ડરી ગયા

Breaking News