Bhuj/ ભાજપના કાર્યકર્તાઓમાં અમિત શાહના સ્વાગતને લઇને ઉત્સાહ

ભાજપના કાર્યકર્તાઓમાં અમિત શાહના સ્વાગત માટે ઉત્સાહ એરપોર્ટ બહાર 100 જેટલા કાર્યકર્તાઓ મોબાઈલ ની ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત સર્કિટ હાઉસ બહાર મહિલા કાર્યકર્તાઓ ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત કચ્છના ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, પ્રદ્યુમ્ન સિંહ જાડેજા સહિતના ધારાસભ્યો,કચ્છ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ ઍરપોર્ટ પહોંચ્યા.

Breaking News
  • ભાજપના કાર્યકર્તાઓમાં અમિત શાહના સ્વાગત માટે ઉત્સાહ
  • એરપોર્ટ બહાર 100 જેટલા કાર્યકર્તાઓ મોબાઈલ ની ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત
  • સર્કિટ હાઉસ બહાર મહિલા કાર્યકર્તાઓ ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત

કચ્છના ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, પ્રદ્યુમ્ન સિંહ જાડેજા સહિતના ધારાસભ્યો,કચ્છ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ ઍરપોર્ટ પહોંચ્યા.