Gujarat/
જામનગરના ફલ્લા ગામ પાસે અકસ્માત, ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, ડીવાઈડર ક્રોસ કરી ટ્રક બસ સ્ટેન્ડમાં ઘૂસી, ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે મોત, પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે
