India/
દેશમાં રિકવરીનો ટ્રેન્ડ ઘટાડા પર નવા 11 હજાર કેસ સામે 14 હજાર દર્દી રિકવર દેશમાં હાલ 1.57 લાખ એક્ટિવ કેસ દેશમાં કુલ કેસનો આંક 1.07 કરોડ પર કેરાલામાં સૌથી વધુ નવા 5716 નવા કેસ
