Gujarat/ અરવલ્લી ભિલોડા માર્કેટિંગયાર્ડના ચેરમેનની વરણી, નિલમકુંવરબા સીસોદીયાની બિનહરીફ વરણી, વાઈસ ચેરમેન તરીકે જયંતિ પટેલની વરણી, પહેલીવાર મહિલા ચેરમેનને સોપાઈ જવાબદારી, ટ્રાયબલ વિસ્તારની માર્કેટયાર્ડમાં પ્રથમવાર મહિલા બન્યા ચેરમેન

Breaking News