Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો પોલીસ તંત્ર દ્વારા મતદાન મથકોનું કરાશે ઇ-મેપિંગ પ્રથમવાર રાજ્યમાં મતદાન મથકોના ઇ-મેપિંગની તૈયારી વિકટ સ્થિતિ અંગે માહિતી મેળવી શકાય તે માટે નિર્ણય મતદાન મથકોમાં ટેમ્પ્રેચર ગન, સેનેટાઇઝરની વ્યવસ્થા કાયદો-વ્યવસ્થા જાળવવા ગૂગલ મેપિંગની મદદ મેળવી શકાશે પોલીસને વોર્ડ વાઇઝ જવાબદારી સોંપવામાં આવશે પોલીસ દ્વારા ઇ-સર્વેલન્સ કરવા અંગે પણ તૈયારી

Sports/જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બન્યા, એશિયન ક્રિકેટ એસો.નું સંયુક્ત સંઘ છે ACC, જય શાહ હાલ બીસીસીઆઇ સેક્રેટરીપદે બિરાજમાન, બાંગ્લાદેશના નજમુલ હસનનું લેશે સ્થાન, ACCના નેજા હેઠળ એશિયા ના ક્રિકેટ તમામા બોર્ડ પણ સામેલ

Gujarat/જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન બન્યા, એશિયન ક્રિકેટ એસો.નું સંયુક્ત સંઘ છે ACC, જય શાહ હાલ બીસીસીઆઇ સેક્રેટરીપદે બિરાજમાન, બાંગ્લાદેશના નજમુલ હસનનું લેશે સ્થાન, ACCના નેજા હેઠળ એશિયા ના ક્રિકેટ તમામા બોર્ડ પણ સામેલ

Gujarat/જામનગરમાં ગુજસીટોકના ગુન્હામાં વધુ એક ધરપકડ , જયેશ પટેલના સાગરીતના રિમાન્ડ મંજુર, અનિલ ડાંગરીયાના 20 દિવસના રિમાન્ડ મંજુર, અનીલ જયેશ પટેલનું મની મેનેજમેન્ટ કરતો હોવાનો આરોપ, આગાઉ 11 શખ્સો વિરુદ્ધ ગુજસીટોકનો ગુન્હો નોંધાયો

Gujarat/અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલાઓનો વિરોધ, વિરોધ પક્ષના નેતા કમળાબેન ચાવડાને હટાવવાની માંગ, બહેરામપુરા વોર્ડમાં કામના કરતા હોવાની રજૂઆત, બેનર સાથે વિરોધ કરી રજૂઆત કરવા પહોંચ્યા, લોકોનો આક્ષેપ વિસ્તારમાં કોઈ કામ નથી કર્યા, ઉમેદવાર પસંદગી પૂર્વે કોંગ્રેસમાં વિખવાદ જારી

Gujarat/રાજ્યભરમાં બીજા તબક્કાની વેક્સિનેશનનો પ્રારંભ, મહેસૂલ કર્મીઓ, પોલીસને અપાશે વેક્સિન, ફ્રંટલાઈન વોરિયર્સને અપાશે વેક્સિન, ૩.50 લાખથી વધુ ફ્રંટલાઈન વોરિયર્સને આપશે વેક્સિન

Gujarat/ક્ચ્છના ગળપાદર જેલમાં 1.32 લાખની લાંચ લેવાનો મામલો, જેલર અને સબ જેલરના રિમાન્ડ થયા પૂર્ણ, બંને લોકોને ભુજની પાલારા જેલમાં ધકેલાયા, અપ્રમાણસર મિલકત અંગે પણ તપાસ શરૂ

Gujarat/મોરબી-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં બેના મોત, ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત, ટ્રેઈલરે હડફેટે લેતા સર્જાયો અકસ્માત, બંને યુવાનો બોટાદના વતની હતા, વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી, બંને મૃતકોને પીએમ માટે ખસેડાયા

Gujarat/અમદાવાદમાં ગુજસીટોક કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો, વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝાડપયો, વોન્ટેડ આરોપી હનીફ ઊર્ફે જાડીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ, 2 મહિના અગાઉ કડીમાં ગુજસીટોક હેઠળ નોંધાઇ હતી ફરિયાદ, અગાઉ હનીફ ઉર્ફે જાડી વિરૂદ્ધ 19 ગંભીર ગુનો નોંધાયા

National/સર્વદળીય બેઠકમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ખેડૂતો અને મારી વચ્ચે માત્ર એક ફોનનું અંતર, સરકાર તમામ સ્તરે વાટાઘાટો માટે કટિબદ્ધ, તમામ વિપક્ષી દળોને પીએમ મોદીએ આપ્યું આશ્વાસન, કૃષિમંત્રીની ઓફર હજુ પણ જીવંત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy