Gujarat/
મોરબી-વાંકાનેર હાઈવે પર અકસ્માતમાં બેના મોત, ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત, ટ્રેઈલરે હડફેટે લેતા સર્જાયો અકસ્માત, બંને યુવાનો બોટાદના વતની હતા, વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી, બંને મૃતકોને પીએમ માટે ખસેડાયા
