National/
સર્વદળીય બેઠકમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ખેડૂતો અને મારી વચ્ચે માત્ર એક ફોનનું અંતર, સરકાર તમામ સ્તરે વાટાઘાટો માટે કટિબદ્ધ, તમામ વિપક્ષી દળોને પીએમ મોદીએ આપ્યું આશ્વાસન, કૃષિમંત્રીની ઓફર હજુ પણ જીવંત
