Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ PSI શ્વેતા જાડેજાના 35 લાખના તોડકાંડ મામલો, SOGએ PSIના બનેવી દેવેન્દ્ર ઓડેદરાની ધરપકડ કરી, આરોપીને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના મળ્યા રિમાન્ડ, તોડકાંડના રૂ 40 લાખને લઈને શરૂ કરાઇ પૂછપરછ, 40 લાખ કરતા વધુ રોકડને સગેવગે કરી હોવાની શક્યતા, શક્યતાના આધારે તપાસ શરૂ કરાઈ

guujrat/અરવલ્લીમાં વાત્રક નજીક અકસ્માત ત્રણ બાઇકો વચ્ચે અકસ્માત એકનું મોત, ત્રણ વ્યક્તિ ઘાયલ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી

Gujarat/ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો, 5.30 રૂપિયાનો કરવામાં આવ્યો ભાવ વધારો, તા.1 ફેબ્રુ.થી સીરામિક ઉદ્યોગમાં લાગુ થશે ભાવ વધારો, દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો થયો, રૂ. 29.80 ભાવ હતી નવો ભાવ રૂ. 35 થશે, ભાવ વધતા સીરામિક ઉદ્યોગ પર વધશે બોજો, સીરામિક ઉદ્યોગ પર રોજ 3.95 કરોડનો બોજો વધશે, ભાવ વધારાથી ઇન્ટરનેશનલ માર્કેટ પર પડશે ફટકો, વોલ ટાઇલ્સના યુનિટ મંદીનો માર સહન કરી રહ્યા, ભાવ વધારો થતાં વોલ ટાઇલ્સના યુનિટો મુશ્કેલીમાં

Gujarat/વલસાડના ઉદવાડા ફાટક પાસે ચમત્કારિક બચાવ, બાઈક ચાલકનો આબાદ બચાવ, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના, વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ, એક યુવક બંધ ફાટક છતાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો, અચાનક ટ્રેક પર બાઈક બંધ થતાં ટ્રેન આવી ચઢી, ટ્રેન આવી ગયી છતાં અનેક વાહનનો ફાટકની અંદર હતા

Gujarat/ગુજરાત ATSએ ભરૂચથી યુવકને ઝડપયો, પાસપોર્ટ ગુનામાં દ.આફ્રિકા ભાગી ગયો હતો શખ્સ, અલી અસગર પલમ્બર નામના યુવકની ધરપકડ, ઝિમ્બાબ્બે, મોંઝમિક, મલાવી જેવા દેશોમાં ભાગ્યો, ખોટા સ્કૂલ લિવિંગના આધારે બનાવ્યો હતો પાસપોર્ટ, ATS ના PI સી.આર જાદવ અને ટીમે કરી ધરપકડ

Gujarat/રાજ્ય ચૂંટણીપંચે કરી 26 નિરીક્ષકોની નિયુક્તિ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સંદર્ભે નિયુક્તિ, ચૂંટણી કામગીરીનું તમામ નિરીક્ષણ નિરીક્ષક કરશે, ચૂંઠણી નિરીક્ષક અહેવાલ રાજ્યચૂંટણીપંચને મોકલશે, આચારસંહિતાનો અમલ કરાવવા નિરીક્ષકો પગલાં લેશે, EVM સહિત તમામ આયોજનનું નિરીક્ષણ નિરીક્ષક કરશે, મતદાનમાં કાંઇપણ ખોટું જણાય તો આયોગને રિપોર્ટ કરશે

National/દિલ્હીમાં બ્લાસ્ટના અહેવાલ ઇઝરાયેલ એલચી કચેરી પાસે IED બ્લાસ્ટ બ્લાસ્ટમાં ચારથી પાંચ કારોને થયું નુકસાન દિલ્હી સ્પેશ્યલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી

Gujarat/જામનગર ભુમાફિયા જયેશના સાગરિતની ધરપકડ, ગુજસીટોકના ગુનામાં અનિલ ડાંગરિયાની ધરપકડ, જયેશ પટેલને નાણાં પહોંચાડવાનો આરોપ, ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતો હતો અનિલ, જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતો હતો, ખંડણી પેટે ઉઘરાવેલા પૈસા પહોંચાડતો હતો

Gujarat/ગુજરાત કોંગ્રેસ OBC વિભાગની બેઠક, તામ્રધ્વજ સાહુની આગેવાનીમાં બેઠક, તામ્રધ્વજ સાહુ છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ચેરમેન, ચૂંટણીમાં OBC સેલના કાર્યકર્તાઓને માર્ગદર્શન, પ્રદેશ અમિત ચાવડા સહિતના આગેવાનો બેઠકમાં હાજર

Gujarat/ડીસા પાલિકાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, આજે વોર્ડ વાઈજ સેન્સ લેવામાં આવ્યા, ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાયા, 11 વોર્ડ માટે 44 સભ્યોની યોજાનાર છે, ચૂંટણી જીતવા ભાજપે એક્શન પ્લાનના ભાગરૂપે સેન્સ, ચૂંટણી લડવા ઉમેદવારો રાફડો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy