Gujarat/વડોદરાની કલેક્ટર કચેરીમાં રોકાણકારોનો હોબાળો હલધર વિકાસ ક્રેડિટ કો-ઓ.સોસા.એ સેંકડો રોકાણકારોને છેતર્યા વડોદરામાં કથિત એક હજાર કરોડનું કૌભાંડ હલધર ક્રેડિટ સોસા.નું બહાર આવ્યુ કાૌભાંડ ન્યાયની માંગ સાથે રોકાણકારોએ મચાવ્યો ભારે હલ્લો આરોપી ડિરેક્ટરો સામે પોલીસ કાર્યવાહીની માંગ દેશભરમાં રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડ્યો આક્ષેપ
Gujarat/અમરેલીના વડીયા ખાતે ચૂંટણીનો બહિષ્કાર, વડીયાના સારંગપુર ગામે ચૂંટણીનો બહિષ્કાર, સ્થા.સ્વ.ની ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનરો, વિકાસના કામોથી ગામ વંચિત રહેતા કર્યો બહિષ્કાર, ગામમાં આવવાનો રસ્તો નહીં બનાવાય ત્યાં બહિષ્કાર
Gujarat/CBI ધ્વારા અમદાવાદ એરપોર્ટ 7 લોકો સામે FIR, FIRમાં 2 સુપ્રિટેન્ડન્ટનો પણ સમાવેશ, દુબઈથી સોનાની દાણચોરી મામલે FIR દાખલ, દુબઈથી કોમર્શિયલ કવોન્ટિટીમાં કરતા હતા દાણચોરી, 24 કેરેટ સોનાની દાણચોરી કરાતી હતી, પેસ્ટ અને દાગીના સ્વરુપે દાણચોરી કરાતી હતી
Gujarat/રાજ્યમાં ફાયરસેફ્ટીની અમલવારીનો મામલો, ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આપ્યો નિર્દેશ, 151 હોસ્પિટલ્સને તાત્કાલિક નોટિસ ઈશ્યુ કરો, 24 ફેબ્રુઆરી સુધી 151 હોસ્પિટલ્સને અલ્ટીમેટમ, NOC નહીં હોય તો દર્દીને દાખલ કરી શકાશે નહિ
Gujarat/પંચમહાલના હાલોલમાં અકસ્માત, અકસ્માતમાં પાંચ લોકોના મોત, મોડી રાત્રે 2 બાઈક વચ્ચે થયો અક્સ્માત, ઘટનાસ્થળે એકનું થયું હતું મોત, સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત, છોટા ઉદેપુરના ચુલી ગામના પરિવારના મોત
Mumbai/મુંબઈ શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં 760 પોઇન્ટનો કડાકો નિફ્ટીમાં 220 પોઇન્ટનો કડાકો બેંક નિફ્ટીમાં 730 પોઇન્ટનો ઘટાડો કેન્દ્રીય બજેટ રજૂ થાય એ પહેલાં કડાકો
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે હાઈકોર્ટમાં અરજી ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ સોગંદનામુ રજૂ કરવા હાઈકોર્ટનો સરકારને આદેશ બેલેટ પેપરથી મતદાન યોજવાની કરાઈ હતી માગ હાઈકોર્ટમાં અરજદારની રજુઆત પર સુનાવણી સરકાર તરફથી કોર્ટમાં સરકારી વકીલની રજુઆત લોકસભા અને વિધાનસભામાં જ VVPAT ઉપયોગમાં લેવાય છે લોકલ બોડીમાં ક્યારેય VVPAT ઉપયોગમાં લેવાયું નથી વધુ સુનાવણી 10 ફેબ્રુઆરીએ હાથ ધરાશે
Gujarat/દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલો, કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન, ભાજપ સરકારની સંવેદનાહીન રહી છે: જયરાજસિંહ કોંગ્રેસ આંદોલનને ટેકો આપ્યો છે: જયરાજસિંહ ભાજપ સરકાર ખેડૂતોથી ડરે છે: જયરાજસિંહ ગુજરાતમાં પણ ખેડૂતોને સરકાર પ્રત્યે રોષ છે
National/દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર, કેટલાક વિસ્તારોમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ, દિલ્હીના હોબાળાવાળા વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ, ટીકરી બોર્ડર, સિંધુ બોર્ડર, ગાઝીપુરમાં ઇન્ટરનેટ બંધ, મુકરબા ચોક, નાંગલોઈમાં પણ ઇન્ટરનેટ બંધ, લાલ કિલ્લાના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ, ખેડૂતોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, પોલીસે ખેડૂતો પર કર્યો લાઠીચાર્જ , લાલ કિલ્લા પાસે ખેડૂતોએ કર્યો હુમલો, દિલ્હીના કેટલાક મેટ્રો સ્ટેશન કરાયા બંધ
Gujarat/ધારીના બસ સ્ટેન્ડ સામે ઓટો ગેરેજમા આગ, સ્થાનિક લોકો દ્વારા આગ પર મેળવાયો કાબુ, આગમાં 4 બાઈક અને ઓઇલ બળીને ખાખ, શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન