Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વલસાડ શહેરમાંથી મળી આવ્યું નરકંકાલ, અબ્રામા ખાતે નર કંકાલ મળતાં દોડધામ , ગટરમાંથી કંકાલ સાથે પેન્ટ મળી આવ્યું , થોડા દિવસ પહેલાં પણ મળ્યું હતું નરકંકાલ, વલસાડ સિટી પોલીસે હાથ ધરી તપાસ

Gujarat/દિલ્હીમાં શીખ ખેડૂતોની હરકત સામે સુરતમાં રોષ રાષ્ટ્ર ધ્વજની જગ્યાએ અન્ય ધ્વજ ફરકાવતા ભારે રોષ રાષ્ટ્ર ધ્વજના અપમાન સામે નાગરિકોનો વિરોધ લાલકિલા પર શીખ ધર્મનો ધ્વજ લહેરાવવા સામે વિરોધ

Gujarat/દ્વારકા જગત મંદિરમાં કોવિડ નિયમોનું ઉલ્લંઘન માસ્ક વગર જીગ્નેશ દાદાએ મંદિરમાં મેળવ્યો પ્રવેશ મંદિરમાં ફોટોગ્રાફીની મનાઇ છતાં ફોટા પડાવ્યા કથાકારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ દ્વારકા મંદિરમાં કોવિડના નિયમો પણ નેવે મૂકાયા

Gujarat/રાજકોટ ચૂંટણીના કારણે BA, B.COM ની પરીક્ષા મોકૂફ 25 ફેબ્રુઆરીથી શરૂ થવાની હતી પરીક્ષા 50000 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી BA, B.COM ની પરીક્ષા હવે માર્ચમાં લેવાશે પરીક્ષા સેન્ટર અને અધ્યાપકોને ચૂંટણી કામગીરી સોંપાઇ

National/ખેડૂત આંદોલન મુદ્દે રાહુલ ગાંધીનું ટ્વિટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં પ્રહાર કેન્દ્ર સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર હિંસા કોઇ સમસ્યાનું હલ નથી નુકસાન આપણા દેશનું જ થશે દેશહિત માટે કૃષિવિરોધી કાયદો પરત લો

Junagadh/જુનાગઢ ગીરનારમાં આજથી નેચર સફારી પાર્ક ખુલ્યું ગણતંત્ર પર્વ પર લોકો લઈ શકે કુદરતી સૌંદર્યનો લ્હાવો સવારે અને સાંજે 2 ટાઇમ મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે સિંહ દર્શન માટે મુલાકાતીઓને પરમીટ અપાશે શનિ-રવિ ટિકિટના દર 1000 અને બાકીના દિવસોએ 700 રૂપિયા

Porbandar/પોરબંદરમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણીની તૈયારી નવા ભાજપ કાર્યલય ખાતે આજે સેન્સ પ્રકિયા યોજાઈ પોરબંદર ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રકિયા જિલ્લા પંચાયત 10 અને તાલુકા પંચાયતની 22 બેઠકો તમામ બેઠકોના ઉમેદવારોની સેન્સ પ્રકિયા યોજાઈ

Dadranagar Haveli/દાદરાગનર હવેલી ચેકપોસ્ટ ખાતે કંપનીમાં આગ પ્લાસ્ટિકની આઈટમ બનાવતી કંપનીમાં ભીષણ આગ પ્લાસ્ટિકની આઈટમ હોવાથી આગે ભયંકર રૂપ ધારણ કર્યું 2 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ

Gujarat/અમદાવાદમાં માથાભારે તત્વોની દાદાગીરી સોસાયટીના કોમન પ્લોટને માર્યા મોટા તાળા ઇસનપુર સમ્રાટનગર સોસાયટીની ઘટના સોસાયટીના રહીશોએ રોડ પર ફરકાવ્યો તિરંગો

Gujarat/વલસાડ અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિવાદમાં મહિલા સરપંચ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મૂકાઈ પંચાયતના 9 સભ્યોની સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત.

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy