Gujarat/અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેસ લીકેજ મુખ્ય પીએનજી લાઈનમાં ગેસ ગેસ લીકેજ ગેસ લીકેજ થતા લોકોના જીવ તાળવે ચોંટાયા કંપનીના અધિકારીઓ રિપેરીંગ કરવા પહોંચ્યા ગેસ લીકેજમાં કોઈ જાનહાની થવા પામી નથી
Jamnagar/જામનગરમાં નીકળી કોંગ્રેસની તિરંગા યાત્રા લીમડા લાઇનથી નીકળેલ તિરંગા યાત્રામાં જોડાયા યાત્રામાં સહભાગી બનેલા કોંગ્રેસીઓની અટકાયત શહેર કોંગ્રેસ પ્રમુખ અને 4 મહિલાઓ સહિત 8ની અટકાયત
Gujarat/અમદાવાદના જુહાપુરામાં માથાભારે તત્વોનો આતંક જુહાપુરામાં પોલીસના ડર વગર હથિયારો સાથે ડાન્સ કાલુ ગરદનના માણસો હોવાનો લોકોનો સ્થાનિકોનો દાવો 10 દિવસ અગાઉનો ડાન્સનો વિડીયો હોવાનું તારણ વીડિયો વાયરલ કરી લોકોમાં પોતાની ધાક જમાવે છે
Gujarat/ભાવનગરના સીદસર ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ ખેડૂતોને સમર્થન તંત્ર દ્વારા રેલી કાઢવાની મંજૂરી ન મળતા ખેડૂતોમાં રોષ ખેડૂતો એકઠા થતા પોલીસ તંત્રના ધાડેધડા ઉતર્યા કૃષિ કાયદો રદ કરવાની માગ કરી રહેલા ખેડૂતોની અટકાયત
Vadodara/વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ રહીશોએ માનવસાંકળ રચી વિરોધ દર્શાવ્યો પંડ્યા બ્રિજ વિસ્તારમાં રહીશોએ માનવસાંકળ રચી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર આપવાની માંગ સરકારે વિશ્વાસમાં ન લીધાંનો રહીશોનો આક્ષેપ
Gujarat/ગાંધીનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહેસૂલપ્રધાન કૌશિક પટેલ ધ્વજને આપી સલામી ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવાની નેમ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા કર્યો અનુરોધ
Gujarat/પોરબંદરમાં આજે 72માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કડકડતી ઠંડીમાં સમુદ્રમાં યુવકોએ કર્યું ધ્વજવંદન શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા ધ્વજવંદનનું આયોજન 23 વર્ષ સ્વિમિંગ કલબ દ્વારા મધદરિયે ધ્વજવંદન કરાય છે
Gujarat/સુરત સુમુલ ડેરીનું નકલી ઘી ઝડપાયં, રૂ 18.98 લાખનું સુમુલ ડેરીનું નકલી ઘી વેંચતા હતા, 2 આરોપીની કરાઈ ધરપકડ કરી પુણા પોલીસે નોંધ્યો ગુનો
Gujarat/મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટના, GRD જવાનનું હીટ એન્ડ રનમાં મોત, અજાણ્યા વાહનની ટકકરે GRD જવાનનું મોત, મહેસાણાના સુવિધા સર્કલ નજીકની ઘટના, પોલીસ સ્ટે. વિસ્તારમાં ફરજ બજાવતો હતો GRD, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ નોંધી ફરિયાદ
Gujarat/ગાંધીધામની ગળપાદર જેલમાં ACBનો દરોડો, જેલના જેલર અને સબ જેલર માં રૂપિયા સવા લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબી અમદાવાદનું સફળ છટકું, જેલમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ આવતા ચકચાર