Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામનગરમાં તોડજોડની રાજનીતિ,મનપા ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સિલસિલો યથાવત, પૂર્વ કોર્પો. અને પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશ આલારીયા ,નિર્મલાબેન કામોઠી, ભારતીબેન જડિયા પણ ભાજપમાં જોડાયા , અગાઉ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતા પરમાર ભાજપમાં જોડાયા

Gujarat/આરોગ્ય કર્મચારી સંઘના હોદ્દેદારોએ કરી ચર્ચા, 12 જાન્યુઆરીથી કર્મીઓ હતા હડતાળ પર, ગ્રેડ પે મામલે કરી હતી હડતાળ, સરકાર સાથેની વાતચીત બાદ સમેટાઈ હડતાળ

National/દિલ્હી ખેડૂતોને મળી ટ્રેક્ટર રેલીની મંજુરી, દિલ્હીમાં ત્રણ સ્થળો પરથી ટ્રેક્ટર રેલીને મંજુરી, દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી, દિલ્હીની ત્રણ બોર્ડર પરથી બેરિકેડ હટાવાશે, શાંતિપૂર્ણ માહોલમાં ટ્રેક્ટર રેલી પર પોલીસ સહમત

Gujarat/ચૂંટણી પહેલા નવસારીમાં રાજકારણ ગરમાયુ, સ્થા.સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકરણ ગરમાયુ, અનંત પટેલે ભાજપ વિરૂધ્ધ લગાવ્યા આરોપ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય છે અનંત પટેલ, અનંત પટેલે ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી, આદિવાસીઓને કનડગત કરતી પાર્ટી એટલે ભાજપ

Gujarat/દેવભૂમિ દ્વારકા બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત, અન્ય 1 વ્યક્તિ થયો ઇજાગ્રસ્ત, એક્ટિવા ચાલક દંપતિનું ઘટના સ્થળે મોત,  અકસ્માતમાં 12 વર્ષના પુત્ર બચાવ માતાપિતાનું મોત, ભાણવડ રોડ પર માંઝા ગામ પાસે અકસ્માત

Gujarat/સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યક્રમમાં સો.ડિસ્ટ.ના ધજાગરા, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે બેઠક, રાતકડી હનુમાન ખાતે યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ, માસ્ક તેમજ સામાજિક અંતરના લીરેલીરા, તાલુકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી

Gujarat/રાજ્યમાં 10.5 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 15.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આાગામી સમયમાં વધશે ઠંડીનું જોર

Gujarat/આગામી ચાર દિવસ ઠંડી વધવાની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ગગડી શકે , વહેલી સવારે ઠંડી સાથે ધુમ્મસનો માહોલ, ઉ.ભારતમાં કોલ્ડવેવને પગલે ઠંડીમાં થશે વધારો

India/ભારત-ચીન સીમા વિવાદ મામલો, આજે ચૂશુલ સેકટરમાં મહત્વની બેઠક, 9મા રાઉન્ડની કમાન્ડર સ્તરની બેઠક, બંને પક્ષ વચ્ચે લેખિત સમજૂતીની શકયતા

Gujarat/રાજ્યમાં કોરોનાનાં નવા 423 કેસ, 24 કલાકમાં 702 દર્દી કરાયા રિકવર, 5 જૂન બાદ પહેલીવાર 5 હજારથી ઓછા એક્ટિવ કેસ, રાજ્યમાં રિકવરી રેટ 96.39 ટકા પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy