Gujarat/
રાજ્યમાં 10.5 ડિગ્રી સાથે વલસાડ ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 15.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 14.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આાગામી સમયમાં વધશે ઠંડીનું જોર
