India/ખેડૂત આંદોલનનો આજે 60મો દિવસ, પ્રજાસત્તાકના દિવસે ટ્રેક્ટર પરેડને મળી મંજૂરી , દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને પોલીસે આપી મંજૂરી , દિલ્હી-હરિયાણા પોલીસની બેઠક બાદ નિર્ણય, પરેડનો રૂટ બાદમાં નક્કી કરવામાં આવશે, ખેડૂતોનું આશ્વાસન, શાંતિપૂર્ણ રીતે યોજશે રેલી, દેશની આન બાન અને શાન પર આંચ નહીં આવે, ખેડૂતોએ દિલ્હી-હરિયાણા પોલીસને આપી બાંયધરી
India/લાલુપ્રસાદ યાદવ એઇમ્સ હોસ્પિટલમાં ફરી દાખલ, નિમોનિયો થયો હોવાની જાણકારી, કિ઼ડની કરી રહી છે 25 ટકા કામગીરી, શ્વાસ લેવામાં તકલીફ થતાં કરાઇ સારવાર, ગઇકાલે રાત્રે એઇમ્સ કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં ભરતી કરાયા, રાબડીદેવી,તેજસ્વી યાદવ સહિત પરિજનો હોસ્પિટલમાં, લાલુપ્રસાદ યાદવની સઘન સારવાર હાથ ધરાઇ
India/દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા 14 હજાર કેસ સામે 16 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં હાલ 1.03 કરોડ લોકો રિકવર, દેશમાં હાલ 1.81 લાખ કોરોના એક્ટિવ કેસ
World/વિશ્વમાં કોરોનાનાં કુલ 9.92 કરોડ કેસ, USમાં 24 કલાકમાં નવા 1.72 લાખ કોરોના કેસ, USમાં 24 કલાકમાં 3427 દર્દીનાં મોત, UKમાં કોરોનાનાં નવા 33 હજાર કેસ, ફ્રાન્સમાં કોરોનાનાં નવા 23 હજાર કેસ
Gujarat/અમદાવાદના 4 PIની આંતરિક બદલી પો.કમિશ્નર સંજય શ્રીવાસ્તવે કરી બદલી એચ.જી.કટારીયાને મહિલા વેસ્ટ પો.સ્ટે.માં , સાબરમતીના એ.એલ.મેહતાની વાસણામાં , સોલાના જે.વી.રાઠોડની રખિયાલ ખાતે તથા અમરાઈવાડીના પી.બી.દેસાઈની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી
Gujarat/અમદાવાદ ના ધારાસભ્યના ડ્રાઇવરનો ફોન એલિસબ્રિજ થી લૂંટાયો, જમાલપુર સ્મશાન ગૃહ પાસેથી લૂંટારૂ ફોન લઇ ફરાર, ગાયકવાડ હવેલી પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ
Gujarat/સાબરકાંઠા તલોદમાં મહિલા ચોર ગેંગ સકિય ,દિન દહાડે પોલીસ સ્ટે.નજીક બની ચોરીની ઘટના, બે મહિલાઓએ વૃદ્ધ મહિલા બેભાન કરી ઘરમાં ચલાવી લૂંટ , વૃદ્ધ મહિલાએ કરી તલોદ પોલીસ જાણ
Gujarat/આણંદના નાર ગામમાં બેન્કમાં લાગી આગ, યુનિયન બેંકમાં આગની ઘટના, આણંદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, બેન્ક બહાર ગામ લોકોના થયા ટોળા
Gujarat/પ્રજાસત્તાકના દિવસે ટ્રેક્ટર પરેડને મંજૂરી મળી,દિલ્હી-હરિયાણા પોલીસની બેઠક બાદ નિર્ણય ,પરેડનો રુટ આવતી કાલે નક્કી કરવામાં આવશે ખેડૂતોનું આશ્વાસન, શાંતિપૂર્ણ રીચે રેલી યોજશે,દેશની આન બાન અને શાન પર આંચ નહીં આવે, ખેડૂતોએ દિલ્હી-હરિયાણા પોલીસને આપી બાંયધરી
Gujarat/લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ એક ફરિયાદ , વડોદરા ના વરણા ના પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ, 8 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયો ગુનો