Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/LRD ઉમેદવારોના આંદોલનનો મામલો,આજે આંદોલનનો 20 મો દિવસ ,સત્યાગ્રહ છવણી ખાતે ઉમેદવારોના ધરણાં 50 જેટલા આંદોલનકારીઓની અટકાયત,આંદોલનકારીઓની પોલીસે કરી અટકાયત ,23થી 26 જાન્યુ.સુધી માંગી પરવાનગી

Gujarat/25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાશે, ગુજરાતમાં મતદાતાદિન વર્ચ્યુઅલી ઉજવાશે, રાજ્યપાલના અધ્યક્ષપદે વર્ચ્યુલી કાર્યક્રમ માં મુખ્યચૂંટણી અધિકારી અને રાજ્ય ચૂંટણી કમિશનર પણ જોડાશે

Gujarat/ચૂંટણી પૂર્વે કચ્છને મળ્યા નવા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢકને વડોદરાથી કચ્છમાં મુકાયા મુખ્ય જિ.આરોગ્ય અધિકારી તરીકે અપાઈ નિમણૂંક કચ્છના RCHO ડો.આર.જી.શ્રીમાળીની અરવલ્લી બદલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હુકમ

Gujarat/અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું ટ્વીટ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને અમે તૈયાર, ચૂંટણી પંચ ભાજપના દબાણમાં કામ કર્યાનો આક્ષેપ ચૂંટણી પંચના નિર્ણયને કોંગ્રેસ કોર્ટ માં પડકારશે

Gujarat/સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું એલાન 21મી ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી 81 નગરપાલિકાની ચૂંટણી પણ 21મી ફેબ્રુઆરીએ જ28 ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણી 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ 28મી ફેબ્રુઆરીના રોજ આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ ચૂંટણી પંચે કરી જડબેસલાક વ્યવસ્થા ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટી લાગશે કામે મહાનગરપાલિકામાં મતગણતરી 23 ફેબ્રુઆરી ના રોજ ના રોજ યોજાશે

Gujarat/સુરત ઉધના પોલીસની પ્રસંશનીય કામગીરી ગાડીમાં બંધ થઇ ગયેલ બાળકને કાઢ્યો બહાર અઢી વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢ્યો ઉધના PI એમ.એમ પટેલે પણ કર્યો પ્રયાસ પેટ્રોલિંગમાં હતા ત્યારે ભીડ જોઇ ગાડી ઉભી રાખી PIએ ગાડીનો કાચ તોડી બહાર કાઢ્યો મોટી દુર્ઘટના બનતા માંડ માંડ ટળી હતી સમગ્ર ઘટના સીસીટીવી આવ્યા સામે

Gujarat/પોલીસ બેડામાં બદલીનો દૌર યથાવત્ ચૂંટણી, આચારસંહિતા પહેલા બદલીઓ 88 PSIની કરવામાં આવી બદલીઓ બિન હથિયારધારી PSIની જિલ્લાઓમાં બદલીઓ ચૂંટણીના કારણે આજે જ તમામ PSIને કરાયા છુટ્ટા બદલીની જગ્યાએ હાજર થવા માટે તાત્કાલિક કરાયા છુટા

Gujarat/રાજકોટ સાંસદ મોહન કુંડારિયાને કોરોના પોતાનો ઓફિસિયલ ફેસબુક પર આપી જાણકારી અમદાવાદની સિમ્સ હોસ્પિ.માં દાખલ કરાયા RTPCR ટેસ્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું

National/પીએમ મોદી પહોંચ્યા કોલકત્તા કોલકત્તાના નેતાજી ભવનની લીધી મુલાકાત પીએમ મોદીએ ફોટો પ્રદર્શન નિહાળ્યું નેતાજી ભવનમાં નિહાળ્યું પ્રદર્શન પીએમ મોદીએ નેતાજીને કરી પુષ્પાંજલિ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજ્યંતિ નિમિત્તે કાર્યક્રમ પરાક્રમ દિનના કાર્યક્રમમાં પીએમ મોદી કરશે સંબોધન

Gujarat/વલસાડ પર્યટકોની બોટના એન્જિનમાં આગ દાદરાના દુધનીમાં બોટિંગ માટે ગયા હતા આગ લાગતા પર્યટકોમાં ફેલાયો ગભરાટ બોટિંગ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે તમામ પર્યટકોને રેસ્ક્યુ કરી કિનારે લવાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy