Gujarat/વડોદરા શહેર ભાજપમાં વધુ એક ભડકો કોંગ્રેસનાં સિનિયર નેતાને ભાજપમાં પ્રવેશની વાતને લઇ વિવાદ ભાજપનાં નારાજ કાર્યકરો, આગેવાનો પાર્ટી કાર્યાલય પહોંચ્યાં વોર્ડ.18 નાં કાર્યકરોનો ભાજપ કાર્યાલયે હોબાળો કોંગ્રેસ નેતા ચિરાગ ઝવેરીને ભાજપમાં પ્રવેશની અટકળો ચિરાગ ઝવેરીનાં સંભવિત ભાજપ પ્રવેશનો વિરોધ ભાજપનાં કાર્યકરો દ્વારા કરાઇ રહ્યો છે વિરોધ
Gujarat/અમદાવાદમાં યુ.એન.મહેતાના ડાયરેક્ટરે ન લીધી વેક્સિન ડાયરેકટર આર. કે. પટેલ વેકસીન લીધા વગર રવાના ડૉ. રણછોડ જ રણ છોડીને ભાગ્યા હેલ્થ વર્કરોનો જુસ્સો વધારવાની જગ્યાએ કરી પીછેહટ
Gujarat/વેરાવળ થી જબલપુર ટ્રેન થઈ બ્રેકડાઉન જૂનાગઢ તરફ જતા એન્જીન થયું ઠપ્પ વેરાવળ થી જૂનાગઢ ટ્રેક લાઈન બ્લોક આદરી થી અન્ય એન્જીન માંગવામાં આવ્યું બ્રેકડાઉન થતાં યાત્રિકો હેરાન પરેશાન
Gujarat/પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો પેટ્રોલમાં પ્રતિ લિટર 25 પૈસાનો ભાવવધારો છેલ્લાં 10 દિવસમાં 1.45 રૂ.પ્રતિ લિટરમાં વધારો ડીઝલમાં પ્રતિ લિટર 27 પૈસાનો ભાવવધારો છેલ્લાં 10 દિવસમાં 1.62 રૂ.પ્રતિ લિટરમાં વધારો સતત ભાવ વધતાં મોંઘવારીમાં થયો વધારો
Gujarat/શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન કેબિનેટ બેઠકમાં કરાશે મહત્વની ચર્ચા શાળામાં ન્યૂ નોર્મલની સ્થિતિ જોવા મળી આગામી 27 જાન્યુ.કેબિનેટ બેઠકમાં કરાશે ચર્ચા ચર્ચા બાદ શાળા કયારે શરૂ કરવી તેનો લેવાશે નિર્ણય બેઠકમાં ધો.9 અને ધો.11 મુદ્દે કરાશે ચર્ચા ધો.9 અને ધો.11ની શાળા શરૂ કરવા વિચારણા
Gujarat/અમદાવાદમાં રૂપિયા રિફન્ટ કરવાને બહાને છેતરપિંડી કરિયાણાનો સામાન ઓનલાઈન મંગાવતા છેતરપિંડી સર્વરમાં એરર હોવાના લીધે ઓર્ડર કેન્સલ થયાનું કહ્યું OTP મંગાવી એકાઉન્ટમાંથી 49,998 રૂપિયા સેરવી લીધા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Vadodara/વડોદરાનાં પશ્ચિમ વિસ્તારમાં આજે પાણીકાપ ગોરવા, સુભાનપુરા, વડીવાડી ટાંકી વિસ્તારમાં પાણીકાપ દોઢ લાખ લોકોને આજે સાંજે પાણી નહીં મળે ડ્રેનેજલાઇનમાં નડતરરૂપ પાણીની લાઇનની શિફ્ટિંગ કામગીરી મહી નદીનાં પોઇચા વેલ ખાતે 10 કલાકનું શટ ડાઉન
Gujarat/ગઢડા સાધુ ભાનુપ્રકાશનો વિડિયો વાયરલ મામલો સાધુના જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણીને લઈને ગઢડા સજજડ બંધ નાના મોટા વેપાર ધંધા, તેમજ લારી ધંધા બંધ સાધુના જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણીને લઈને ગઢડા સજજડ બંધ નાના મોટા વેપાર ધંધા, તેમજ લારી
Not Set/PM મોદીએ પરાક્રમ દિવસે કર્યુ ટ્વિટ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નેતાજીને જન્મજયંતિ પર શત શત નમન રાષ્ટ્ર તેમનાં ત્યાગ-સમર્પણ માટે સદા યાદ રાખશે
International/અમેરિકામાં થયો કોરોના વિસ્ફોટ બિડેનનાં શપથ કાર્યક્રમમાં સુરક્ષાકર્મીને કોરોના કાર્યક્રમમાં સુરક્ષા કરતાં 150 જવાનોને કોરોના સ્થાનિક તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ કાર્યક્રમમાં શામેલ અન્ય લોકોનાં કરાશે કોરોના ટેસ્ટ અમેરિકામાં 24 કલાકમાં 1.92 લાખ નવા કેસ