Gujarat/
વેરાવળ થી જબલપુર ટ્રેન થઈ બ્રેકડાઉન જૂનાગઢ તરફ જતા એન્જીન થયું ઠપ્પ વેરાવળ થી જૂનાગઢ ટ્રેક લાઈન બ્લોક આદરી થી અન્ય એન્જીન માંગવામાં આવ્યું બ્રેકડાઉન થતાં યાત્રિકો હેરાન પરેશાન
