ગુજરાત/ હવે તમામ નગરપાલિકાના કર્મીઓ મેદાનમાં 15મી ઓકટો.થી તમાન નપામાં આવશ્યક સેવા બંધ કરાશે અખિલ ગુજરાત ન.પા.કર્મચારી મંડળનું અલ્ટિમેટમ તમામ નપાના કર્મચારીઓ આંદોલનનાં માર્ગે પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે કર્મીઓની માંગ જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની ધમકી આવશ્યક સેવા અચોક્કસ મુદત માટે બંધ કરવાની ચિમકી

Breaking News