Breaking News/
ગાંધીનગર: ગુજરાતના IPSએ આપ્યુ રાજીનામુ, IPS ગિરીશ સિંઘલે આપ્યુ રાજીનામુ, IGP કક્ષાના અધિકારીએ નિવૃત્તિમાં બે વર્ષ પહેલાં આપ્યુ રાજીનામુ, IPS ગિરીશ સિંઘલ હાલ કરાઈ એકેડમીમાં ફરજ પર હતા, IPS ગિરીશ સિંઘલે આપ્યુ રાજીનામુ
