Breaking News/
અમદાવાદ: હાટકેશ્વરના છત્રપતિ શિવાજી બ્રિજ મામલો, FSL અધિકારી વી.એસ. કપૂરે લીધી સ્થળ મુલાકાત, પોલીસ અને તપાસ અધિકારીઓ પણ હાજર રહ્યા, ટીમ દ્વારા બ્રિજના પીલરનું સ્કેનિંગ કરવામાં આવ્યું, 15 થી 20 ઇંચ સુધી કોરિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા, સરકારી પંચો સમક્ષ પંચનામુ પણ કરવામાં આવ્યું
