અકસ્માત/ સુરતઃ ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લીધા સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના બહેનને મળવા જતા ભાઈને કાળ ભરખી ગયો સમગ્ર ઘટનામાં બાઇક ચાલકનું મોત પાછળ સવાર વ્યક્તિને પણ ગંભીર ઇજા ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

Breaking News