Gujarat/
અમદાવાદ SVP હોસ્પિટલ ફરી વિવાદમાં, 700 નર્સિંગ સ્ટાફને છૂટા કરવાના કર્યા મેઇલ, નોટિસ વગર મેઇલ મોકલાતા સ્ટાફમાં રોષ, ઓલ ગુજરાત યુનિ. દ્વારા અપાઈ ચેતવણી, નોકરીમાં પરત નહીં લે તો આંદોલનની ચીમકી
