Jamnagar/
જામનગરઃ MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો, બેડી વિસ્તારમાંથી SOGએ એક શખ્સને ઝડપી પાડ્યો, બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને ઝડપી લેવાયો, રૂપિયા 6 લાખનું ડ્રગ્સ કરાયું જપ્ત, દ્વારકા SOG અને જામનગર SOGની કાર્યવાહી
