Gujarat/ વડોદરા:ડભોઇમાં વરસાદે લીધો વિરામ, ડભોઇ વાઘોડિયા મુખ્ય માર્ગ તંત્ર દ્વારા ફરી કરાયો શરૂ, ધાધર નદીના પાણીને કારણે બ્રિજ કરાયો હતો બંધ, અવર-જવર કરવા માટે વડોદરા ફરીને આવવું પડતું હતું, ધાધર નદી તેમજ દેવ નદીના પાણી ઓસર્યા

Breaking News