Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/ભારતે અરૂણાચલ સરહદે વધાર્યુ સૈન્યબળ 10 હજાર સૈનિકો ખડકવા પડયા ભારત-ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચીને અરૂણાચલમાં ગામ વસાવ્યું હતું ભારતનો અરૂણાચલમાં સૈનિકોને મોકલવા નિર્ણય અરૂણાચલમાં 10 હજાર સૈનિકો રાખશે બાજનજર

Gujarat/રાજ્યમાં 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર અમદાવાદમાં લઘુ્ત્તમ 11.1 ડિગ્રી તાપમાન વડોદરામાં 14.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુરતમાં લઘુત્તમ 14.4 ડિગ્રી તાપમાન રાજકોટમાં 15.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

Gujarat/RSS ના વડા મોહન ભાગવત સૌરાષ્ટ્રના પ્રવાસે મોહન ભાગવતનો સૌરાષ્ટ્ર પ્રવાસનો બીજો દિવસ આજે સંઘના અગ્રણીઓ સાથે બેઠક

Gujarat/સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે બારડોલીનાં હરિપુરામાં યોજાશે કાર્યક્રમ CM રૂપાણી,પ્રદેશ અધ્યક્ષ પાટીલ હાજર

Gujarat/અમદાવાદ સોલામાંથી બાળકી ગુમ થવાનો મામલો પોલીસ દ્વારા ડ્રોનની મદદથી ખુલ્લી જગ્યામાં તપાસ 17 જાન્યુઆરીએ સોલામાંથી બાળકી થઇ હતી ગુમ પોલીસ દ્વારા 5 હજાર પોસ્ટરો વિવિધ સ્થળે લગાવ્યા 70 જેટલો પોલીસ સ્ટાફ સર્ચ ઓપરેશનમાં જોડાયો

Gujarat/કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રાપર નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સાંજે 5.17 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિ.મી. દૂર નોંધાયું ઉંચી તીવ્રતાના કંપનથી લોકોમાં ભયનો માહોલ

Gujarat/વડોદરા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરસ્વતી દેસાઇ સસ્પેન્ડ પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ મહિલા પ્રમુખને સસ્પેન્ડ કરાયાં કોર્પોરેશન ચૂંટણી અગાઉ નિષ્ક્રિય રહેવા બદલ કાર્યવાહી શહેર કોંગ્રેસ પ્રમુખે મહિલા પ્રમુખને કર્યા સસ્પેન્ડ સરસ્વતી દેસાઇની ભાજપમાં જોડાવાની અટકળો તેજ

Gujarat/રાજકોટના જેતપુરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ, આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, ગાઢ ધુમ્મ્સને કારણે વાહન ચાલકો પરેશાન

Gujarat/જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 10.4 નોંધાયુ, વાતાવરણમાં 80 ટકા ભેજ જોવા મળ્યો, ભવનાથ તળેટીમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયુ, ગિરનાર પર્વત પર 5.4 ડિગ્રી તાપમાન

Gujarat/પાટણના સાંતલપુર સરહદી વિસ્તારમાંથી મળ્યુ પક્ષી, સરહદી વિસ્તારમાંથી POK ટેગવાળુ પક્ષી મળ્યું, ટીલોર નામનુ અરબી પક્ષી POK ટેગ સાથે મળ્યું, સાંતલપુર સરહદી વિસ્તાર પાસેથી મળ્યું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy