Gujarat/પંચમહાલ મોરવાહડફના પૂર્વ ધારાસભ્યનું નિધન , કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું નિધન , અમદાવાદમાં સારવાર માટે લઈ જવાતા રસ્તામાં નિધન , લાંબી માંદગી બાદ ભૂપેન્દ્ર ખાંટનું થયું નિધન
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા, જામનગર કોંગ્રેસમાં ભંગાણ સિક્કા નપાના કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં, પૂર્વ પ્રમુખ સહિત 21 કોંગી કાર્યકરો જોડાયા ભાજપમાં ધારાસભ્ય રાઘવજી પટેલે પહેરાવ્યો ખેસ
Gujarat/અમરેલી શેત્રુજી નંદી પાસે કાર ખાબકી નદીમાં, કારમાં બેઠેલ 7 વ્યક્તિઓમાં 2 મહિલાના મોત, 3 લોકોને ગંભીર ઇજાઓ,2 લોકોને સામાન્ય ઇજા, અમરેલી સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા
Gujarat/કચ્છમાં ચાલતી કારમાં લાગી એકાએક આગ કારમાં આગ લાગતા ચાલક બળીને ભડથું મુન્દ્રાથી માંડવી જતા ને.હા.પર બની ઘટના
Gujarat/સાબરકાંઠા હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની ખરીદી, માર્કેટયાર્ડમાં મગફળીનો રકોર્ડ બ્રેક ભાવ બોલાયો, 1 મણ મગફળીનો 1511 ભાવ બોલાયો, સીઝનનો સૌથી ઉંચો 1511 ભાવ બોલાયો