Gujarat/
કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રાપર નજીક 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો સાંજે 5.17 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિ.મી. દૂર નોંધાયું ઉંચી તીવ્રતાના કંપનથી લોકોમાં ભયનો માહોલ
