Gujarat/
આણંદના નાર ગામમાં બેન્કમાં લાગી આગ, યુનિયન બેંકમાં આગની ઘટના, આણંદ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન, બેન્ક બહાર ગામ લોકોના થયા ટોળા
