National/
દિલ્હી ખેડૂતોને મળી ટ્રેક્ટર રેલીની મંજુરી, દિલ્હીમાં ત્રણ સ્થળો પરથી ટ્રેક્ટર રેલીને મંજુરી, દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી, દિલ્હીની ત્રણ બોર્ડર પરથી બેરિકેડ હટાવાશે, શાંતિપૂર્ણ માહોલમાં ટ્રેક્ટર રેલી પર પોલીસ સહમત
