Gujarat/
રાજકોટ મનપા ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, સંકલ્પપત્રમાં 12 જેટલાં મુદ્દા આવરી લેવાયા, રાજકોટને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રયાસ, બહેનો માટે આત્મનિર્ભર હાર્ટની રચના કરાશે, થીમ બેઇઝ ચિલ્ડ્રન પાર્ક બનાવાશે
