Gujarat/
કિસાન દિવસે કચ્છનાં કિસાનો હજી પણ વ્યથિત , રાપર વિસ્તારમાં યુરિયા ખાતરનો કકડાટ યથાવત , યુરિયા ખાતર લેવા માટે લાગી મોટી લાઈનો , રામવાવ,ખેંગારપરમાં ખેડૂતો લાઈનમાં , સરકારની બેજવાબદાર નીતિના કારણે ખેડૂતો પરેશાન
