Gujarat/ સુરતમાંથી યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ , સબસિડાઇઝ યુરિયા ખાતર મંગાવતા હતા , યુરિયા ખાતર મંગાવી ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાનું કૌભાંડ , 1200 બેગ સાથે ગોડાઉન ઝડપી પાડ્યું , જિ. ખેતીવાડી અધિકારીએ ઝડપી પાડ્યું , ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ , ગોડાઉનના સંચાલકો અને ખાતર મોકલનાર સામે ફરિયાદ

Breaking News