Gujarat/ મહેસાણામાં હીટ એન્ડ રનની ઘટના, GRD જવાનનું હીટ એન્ડ રનમાં મોત, અજાણ્યા વાહનની ટકકરે GRD જવાનનું મોત, મહેસાણાના સુવિધા સર્કલ નજીકની ઘટના, પોલીસ સ્ટે. વિસ્તારમાં ફરજ બજાવતો હતો GRD, પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ નોંધી ફરિયાદ

Breaking News