Gujarat/
દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલો, કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન, ભાજપ સરકારની સંવેદનાહીન રહી છે: જયરાજસિંહ કોંગ્રેસ આંદોલનને ટેકો આપ્યો છે: જયરાજસિંહ ભાજપ સરકાર ખેડૂતોથી ડરે છે: જયરાજસિંહ ગુજરાતમાં પણ ખેડૂતોને સરકાર પ્રત્યે રોષ છે
