બે મહિના જેટલા લાંબા સમયથી ચાલી રહેલું કૃષિ આંદોલન હોવી ચરમસીમાએ પહોંચ્યું છે. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના રોજ ખેડૂતોએ કાઢેલી ટ્રેક્ટર રેલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડૂત અને પોલીસ વચ્ચે ઝપાઝપી ના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મામલે તીખી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવા માં આવી છે.
કૃષિ આંદોલન / શાંતિ પ્રદર્શન બન્યું હિંસક, ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો બેરીકેડ્સ તોડી પોલીસ વાહન પર ચઢ્યા, તો પોલીસે છોડ્યા…
ગુજરાત કોંગ્રેસ ના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેમણે સરકાર પર નીશાન તાક્યું છે. તેમણે સરકાર પર નિશાન તાકતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની સંવેદનાહિન રહી છે. કોંગ્રેસે કૃષિ આંદોલનને ટેકો આપ્યો છે. ભાજપ સરકાર ખેડૂતો થી ડરી રહી છે. એક વાર ગુજરાતમાંથી ભાજપ સરકારે ૧૪૧ કલમ હટાવી દે તો ખ્યાલ આવશે ગુજરાત પણ ખેડૂતોનો કેટલો રોષ છે .
UP / લાશ લઈ જતી એમ્બ્યુલન્સની કન્ટેનર સાથે ટક્કર, ડાધુઓના કરૂણ મોત
Republic day / જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ
Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
