Gujarat/
ધારીના બસ સ્ટેન્ડ સામે ઓટો ગેરેજમા આગ, સ્થાનિક લોકો દ્વારા આગ પર મેળવાયો કાબુ, આગમાં 4 બાઈક અને ઓઇલ બળીને ખાખ, શોટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન
