Gujarat/ ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો, 5.30 રૂપિયાનો કરવામાં આવ્યો ભાવ વધારો, તા.1 ફેબ્રુ.થી સીરામિક ઉદ્યોગમાં લાગુ થશે ભાવ વધારો, દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો થયો, રૂ. 29.80 ભાવ હતી નવો ભાવ રૂ. 35 થશે, ભાવ વધતા સીરામિક ઉદ્યોગ પર વધશે બોજો, સીરામિક ઉદ્યોગ પર રોજ 3.95 કરોડનો બોજો વધશે, ભાવ વધારાથી ઇન્ટરનેશનલ માર્કેટ પર પડશે ફટકો, વોલ ટાઇલ્સના યુનિટ મંદીનો માર સહન કરી રહ્યા, ભાવ વધારો થતાં વોલ ટાઇલ્સના યુનિટો મુશ્કેલીમાં

Breaking News