Gujarat/
મહેસાણા કાચુ તેલ ચોરી કરવાનું ષડયંત્ર ઝડપાયું, મહેસાણાના પીરોજપુરા નજીક ઝડપાયું પડયંત્ર, ષડયંત્ર ઝડપી LCB પોલીસે કરી કાર્યવાહી, સર્વિસ સ્ટેશનની આડાશમાં થતી હતી ચોરી, કાચું કપાસિયા,દિવેલા,મકાઈ સહિતનું તેલ ચોરતા, કુલ રૂ.60,51,890 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, LCBએ 3 આરોપીઓ ઝડપાયા, 4 આરોપી ફરાર
