Gujarat/
પાલીતાણા ન.પા.ની ચૂંટણીમાં મેન્ડેટ ફાડવાનો મામલો કોંગ્રેસે પોતાના મેન્ડેટ રજૂ કર્યા કોંગ્રેસને HCમાંથી ચુકાદો આવતા મેન્ડેટ રજૂ કર્યા કોંગ્રેસે ચૂંટણી અધિકારીને 32 મેન્ડેટ રજૂ કર્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોંગ્રેસે રજૂ કર્યા મેન્ડેટ
