ઓપરેશન કાવેરી/
સુદાનથી ભારતીયો વતન પરત ફર્યા ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત ફર્યા રાજકોટવાસીઓ બસ મારફત આવી પહોંચ્યા રાત્રિના આવેલા યાત્રિકો ને આવકારવામાં આવ્યા પરિજનો સાથે સુદાનવાસીઓનું લાગણીસભર મિલન સુદાનવાસીઓમાં 103 વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ
