ગેસ લીકેજ/
અમદાવાદના મેમ્કો પાસે ગેસ લીકેજ બરફની ફેક્ટરીમાં ગેસ લીકેજથી નાસભાગ એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોમાં ગભરાહટ લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે મુશ્કેલી ફાયર બ્રિગેડની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે
