Breaking News/સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, અઠવાડિયામાં 6 દિવસ દોડશે વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, આગામી 24 સપ્ટેમ્બરથી વંદે ભારત 6 દિવસ દોડશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જીલ્લાને થશે ફાયદો
Breaking News/રાજકોટમાં હેલ્થ વિભાગની ટીમના દરોડા, ઇશ્વરભાઇ ધુધરાવાળાને ત્યાં ફૂડ વિભાગની કાર્યવાહી, ચટણીના નમૂનામાં કલરની ભેળસેળ ખુલ્લી પડી, નમૂનો નાપાસ થતા કાર્યવાહી કરવામાં આવશે, છેલ્લા 24 કલાકમાં ખાણીપીણીના 37 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, ત્રણ દૂધની ડેરીઓ માંથી મિક્સ દૂધનો નમૂના લેવામાં આવ્યા, ન્યૂ કનૈયા ડેરી, જયકિસન ડેરી અને ન્યૂ કૈલાસ ડેરીમાંથી લેવાયા નમૂના
Breaking News/અમદાવાદના ત્રાગડમાં ગોડાઉનમાં રેડ, ક્રાંઇમબ્રાંચની ટીમે 11 લાખનો દારૂ ઝડપી પાડ્યો, મુખીના ગોડાઉનમાં ભુસાની આડમાં દારૂ રખાયો હતો, રેડ દરમિયાન પાંચ આરોપીઓની ધરપકડ
Ganesh Chaturthi 2023/બાપ્પાના દર્શને પહોંચી રિવિલિંગ ચોલી પહેરીને આ અભિનેત્રી, જબરદસ્ત રીતે કરાઈ ટ્રોલ
Breaking News/ભરૂચ: અસરગ્રસ્ત વિસ્તારની મંત્રીએ લીધી મુલાકાત, કુંવરજી હળપતિ આક્રોશનો ભોગ બન્યા, સર્વે મોડેથી કરાઈ રહ્યો હોવાની ફરિયાદ, લોકોનો રોષ ઓળખી કાફલો પરત ફર્યો
Breaking News/મહીસાગર: શિક્ષણમંત્રીએ લીધી પુરગ્રસ્તવિસ્તાર મુલાકાત, ડૉ કુબેર ડિંડોરે સૌથી વઘુ પુરગ્રસ્ત એવા રાબડીયા પહોંચ્યા, ખલાસા 1-2, ની મુલાકાત કરી સહાય અંગેની આપી ખાતરી, પાંચ મહુડીયા થી લઈ બોરડી સુઘી સર્વે કરી અપાશે સહાય, 300 એકરથી વધુ ઉભા પાક સહિત પશુઓ અને મકાનનુ કરાશે સર્વે, લુણાવાડા TDO સહિત ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત કરી કર્યો સંવાદ, ઝડપીમાં ઝડપી સર્વે કરી લોકો ને મદદ આપવા ખાતરી આપી, જિલ્લા પ્રભારી મંત્રી તેમજ કલેકટર અને અધિકારીઓ સાથે કરી બેઠક
Breaking News/ખેડા: કઠલાલ ન.પા પ્રમુખનું રાજીનામું, પ્રમુખ પદેથી પ્રશાંત પટેલે આપ્યું રાજીનામું, ઉપપ્રમુખ પ્રદેથી જીગ્નેશ ભાવસારે પણ આપ્યું રાજીનામું, હાલમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, કલેકટર કચેરી નડિયાદ ખાતે આપ્યું રાજીનામું, સામાજિક તથા અંગત કારણોસર આપ્યું રાજીનામું