Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Siraj became the world's number one bowler

icc rankings/સિરાજ બન્યો વિશ્વનો નંબર વન બોલર, એશિયા કપમાં લીધી 10 વિકેટ, વિરાટની રેન્કિંગમાં પણ સુધારો

Khalistan and ISI link in Canada

India Canada news/કેનેડા, પાકિસ્તાનમાં વધી રહેલા ખાલિસ્તાન અને ISI લિંક પર મોટો ખુલાસો

Breaking News/સુરત: કડોદરામાં નવ નિર્મિત અંડરપાસમાં બેદરકારી, ફરી વરસાદમાં તૂટી પડી અંડરપાસની લોખંડની જાળી, તૂટેલી જાળી મોપેડ ચાલક માટે ઘાતક સાબિત થતા બચી, તૂટેલી જાળીના કારણે પસાર થતા મોપેડનું સ્ટિયરિંગ તૂટ્યું, 110 કરોડના ખર્ચે બનેલ અંડર પાસમાં વધુ એક બેદરકારી, પહેલા જ વરસાદમાં જ અંડર પાસની જાળી તૂટી પડી હતી, ફરીથી રીપેરીંગ કરાયેલ જાળીએ વાહન ચાલકો માટે જોખમ ઉભું કર્યું, મૉપેડનું સ્ટિયરિંગ તૂટતા મૉપેડ ચાલક આધેડને પહોંચી ઈજાઓ  

Breaking News/અમદાવાદ: સેકટર-1 JCPએ કરી મેટ્રોની મુસાફરી, જીવરાજ પાર્કથી મોટેરા સુધી મેટ્રોમાં મુસાફરી કરી, મેટ્રોમાં બેઠેલા મુસાફરો સાથે કરી JCPએ વાતચીત, મુસાફરો પાસે મેટ્રોના અનુભવ વિશે પણ જાણ્યું, મેટ્રોમાં મુસાફરીનો હેતુ સમય અને પૈસા બચાવવાનો, JCPએ મુસાફરી કરી નાગરિકોને મેસેઝ પાસઓન કર્યો, મેટ્રોનો ઉપયોગ કરીને સમયની સાથે પૈસા પણ બચાવી શકો છો

Breaking News

Breaking News/કરજણમાં નર્મદા પુર બાદની સ્થિતિના દ્રશ્યો, મોટી કોરલ ગામે 8 મકાનો પુરના પાણીમાં ધોબાયા, નવીનગરીના અનેક મકાનો પુરને લઈ થયા ધરાશાયી, ધારાસભ્ય અક્ષય પટેલ પરિસ્થિતિનો તાગ લેવા પહોંચ્યા, મુલાકાતે આવેલા ધારાસભ્ય સામે ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવી, ઘર અને ઘરવખરી પાણીમાં તણાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા, સરકાર તરફથી સત્વરે સહાય મળે એવી ગ્રામજનોની રજૂઆત  

Breaking News

Breaking News/વાઇબ્રન્ટ ગુજરાત વેબસાઇટ અને એપ્લિકેશનનું લોન્ચિંગ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું લોન્ચિંગ, વાઇબ્રન્ટ ગુજરાત 2024ને લઇ તૈયારીઓ તેજ, 10, 11, 12 જાન્યુઆરીએ યોજાશે વાઇબ્રન્ટ સમિટ  

Breaking News

Breaking News/રાજકોટ: હૃદય રોગના કારણે 3 વ્યક્તિના મોત, 26, 40 અને 41 વર્ષીય વ્યક્તિના નીપજ્યા મોત, છાતીમાં દુ:ખાવો ઉપડતાં ખસેડાયા હતા હોસ્પિટલ, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા, કિશન ધાબેલિયા, રાજેન્દ્રસિંહ વાળાનું થયું મોત, મહેન્દ્ર પરમાર નામના યુવકનું પણ હૃદય રોગથી મોત, 3 પરિવારે ઘરના આધાર સ્થંભ સમાન વ્યક્તિઓ ગુમાવ્યા  

Australia say after US, UK on Canada's

India Canada news/ભારત પર કેનેડાના આરોપો પર યુએસ, યુકે પછી હવે ઓસ્ટ્રેલિયાએ શું કહ્યું?

Breaking News

Breaking News/કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને આપી સલાહ, કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમ વધી શકે છે, અત્યંત સાવધાની રાખવા અને જાગ્રત રહેવા સલાહ, વિદેશ મંત્રાલયના મદદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સલાહ  

Mahesh Bhatt

Mahesh Bhatt/દીકરી સાથે લિપલોક સિવાય મહેશ ભટ્ટ આ કારણે પણ ચર્ચામાં છે, ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી તેમની લવ લાઈફ?

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy