Breaking News/
રાજકોટ: હૃદય રોગના કારણે 3 વ્યક્તિના મોત, 26, 40 અને 41 વર્ષીય વ્યક્તિના નીપજ્યા મોત, છાતીમાં દુ:ખાવો ઉપડતાં ખસેડાયા હતા હોસ્પિટલ, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા, કિશન ધાબેલિયા, રાજેન્દ્રસિંહ વાળાનું થયું મોત, મહેન્દ્ર પરમાર નામના યુવકનું પણ હૃદય રોગથી મોત, 3 પરિવારે ઘરના આધાર સ્થંભ સમાન વ્યક્તિઓ ગુમાવ્યા
